AI for Geography Teachers  Whatsapp Groups Join Link

AI for Geography Teachers

2025-07-05 14:37:01
AI એ અત્યારની સૌથી ક્રિટીકલ ટેક્નોલોજી છે, શિક્ષણ ક્ષેત્રમાં AI એ નવું આશાવાદનું કિરણ તરીકે ઉભરાઈ રહ્યું છે. જેથી આ ગ્રુપ માત્ર એ શિક્ષકો માટે જ છે જે AI સાથે તાલમેલ મેળવી આગળ વધવા માંગે છે.. 😇

આ ગ્રૂપનો હેતુ શિક્ષકને આવનાર AI ના ભવિષ્ય માટે તૈયાર કરી AI સજ્જ કરવાનો છે. 🤝

⚠️ આ ગ્રુપમાં AI સાથે સંબંધિત ના હોય એવું કોઈ પણ કન્ટેન્ટ કે માહિતી શેર કરવી તદ્દન પ્રતિબંધિત છે.
Join Group Share Group
* Report This Group

Related Group