E-NEWS paper  Whatsapp Groups Join Link

E-NEWS paper

2025-08-19 09:08:07
સવિનય સાથ જણાવવાનું કે આ ગ્રૂપ ફક્ત સમાચાર પત્રો મેળવવા માટે જ બનાવવામાં આવ્યું છે, જો તમારી પાસે હિન્દી,ગુજરાતી,ઇંગ્લિશ ભાષા ના સમાચારપત્ર હોય તો ગ્રુપ માં મોકલી શકો છો.
જો તમારી પાસે કોઈ જનરલ નોલેજ ના પ્રશ્ન(લેખિત)કે અન્ય કોઈ સાહિત્ય લેખિત સ્વરૂપે મોકલવું લિંક દ્વારા નહીં
પરંતુ આ સિવાયના કોઈપણ પ્રકારના મેસેજ
જેવાકે
ગુડ મૉર્નિંગ,
ગુડ નાઈટ,
બાળક ખોવાયો છે,
ખરાઈ કર્યા વગર ના મેસેજ કે સમાચાર મોકલવા નહીં.

જો આ શરત મંજુર હોય તોજ આ ગ્રૂપમાં રહેવું નહીંતર સવિનય નીકળી જવું. નહીંતર એડમીન દ્વારા કાઢી મુકવામાં આવશે.
Join Group Share Group
* Report This Group

Related Group